Top,info,Education,Jobs,News,Latest Gk,Material DOWNLOADS,Model Paper,Exam,School,Paripatra

NEW BPL LIST IN GUJARAT 2021


NEW BPL LIST IN GUJARAT 2021


🎓 *તમારા ગામ અને તાલુકા ની Gujarat BPL, AAY, APL 1, APL 2, NFSA, Non NFSA Ration ની નવી યાદી જાહેર 2021/22*

👉🏻  જુઓ તમારું નામ *BPL યાદી* આ નામ છે સ્ટેપ by સ્ટેપ માહિતી
👉🏻 સૌ પ્રથમ તમારા ગામ ના રેશનકાર્ડ ધારકોનું લિસ્ટ જોવા નીચેની લીંક ખોલો તેમજ નીચેના સ્ટેપ અનુસરો

*■ સ્ટેપ ૧ :-* વિસ્તાર મુજબની રેશનકાર્ડ વિગતો સિલેક્ટ કરો
*■ સ્ટેપ ૨ :-* ચકાસણી કોડની વિગત ભરો
*■ સ્ટેપ ૩ :-*  તમારા જીલ્લા પર ક્લિક કરો
*■ સ્ટેપ ૪ :-*  તમારા તાલુકા પર ક્લિક કરો
*■ સ્ટેપ ૫ :-* તમારા ગામની યાદી ખુલશે તેમા BPL યાદી પર ક્લિક કરો


NEW BPL LIST IN GUJARAT 2021


તમારા ગામની BPL યાદી અહીંથી જુઓ

નોંધ: - તમારો જિલ્લોતાલુકો અને ગામ સિલેક્ટ કરતા જવું

Tag : news

Related Post:

Back To Top