Download MyGov Corona Certificate
All you have to do is save the MyGOV Coro Helpdesk WhatsApp number to your smartphone. This number is 9013151515.
આ રીતે વ્હોટ્સએપ પરથી વેક્સિનનો સ્લોટ બુક કરાવો
- તમારા ફોનમાં 'MyGov corona helpdesk'નો 9013151515 નંબર સેવ કરો.
- નંબર સેવ કર્યા બાદ ચેટ વિન્ડો ઓપન કરી 'Book Slot' મેસેજ ટાઈપ કરી સેન્ડ કરો.
- હવે તમારા મોબાઈલ પર 6 ડિજિટનો OTP આવશે.
- OTP આવ્યાની 3 મિનિટની અંદર એને ટાઈપ કરી આ નંબર પર સેન્ડ કરો.
- તમારો OTP વેરિફાય થયા બાદ તમારા મોબાઈલ નંબરથી રજિસ્ટર્ડ મેમ્બરનું 1થી 3 નંબરમાં લિસ્ટ જોવા મળશે.
- મેમ્બરનો નંબર ટાઈપ કરો. ત્યાર બાદ ફરી તમને મેસેજ આવશે.
- આ મેસેજમાં પિનકોડ સબમિટ કરવાનો ઓપ્શન જોવા મળશે.
- ત્યાર બાદ તમે ફ્રી વેક્સિન લેવા માગો છે કે પેઈડ એનો ઓપ્શન મળશે.
- આ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તમારે 6 ડિજિટનો પિનકોડ સબમિટ કરવાનો રહેશે.
- પિનકોડ સબમિટ કર્યા બાદ તમારા વિસ્તારમાં રહેલા વેક્સિનેશન સેન્ટરની તમને યાદી જોવા મળશે.
- સેન્ટર સિલેક્ટ કરી તમે તમારો વેક્સિનેશનનો સ્લોટ બુક કરાવી શકો છો.
અહીંથી મેળવોવેક્સિન લિધાનું સર્ટીફિકેટ તમાર વોટ્સએપમા
- ડાઉનલોડ સર્ટિફિકેટ ટાઈપ કરો.
- ત્યાર બાદ વોટ્સએપ ચેટબોક્સ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર સિક્સ ડિજિટ OTP સેન્ડ કરશે.
- OTPને ચેક કરો અને એન્ટર કરો.
- ત્યાર બાજ ચેટબોક્સ તમારા વોટ્સએપ પર કોરોના વેક્સિન સર્ટિફિકેટ સેન્ડ કરશે. અહીંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો.
હાલ સ્લોટ ખાલી છે કે નહીં તે જાણો વોટ્સએપ પર
whatsapp helpdesk પર જવા અહિં ક્લિક કરો
વેક્સિન ના રજિસ્ટ્રેશનની વેબસાઈટ માટે અહીં ક્લિક કરો. ્
Tag :
CERTIFICATE