Top,info,Education,Jobs,News,Latest Gk,Material DOWNLOADS,Model Paper,Exam,School,Paripatra

Old Pension Yojna Related News



ગાંધીનગરમાં કર્મચારીઓનું શક્તિપ્રદર્શન જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ગુજરાત ભરમાંથી કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી માં ઊમટી પડ્યા જુઓ પ્રદર્શન.


Demonstration of employees in Gandhinagar with the demand to implement the old pension scheme.



સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાવવામાં આવતાં રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભો આપવાની માગ કરી રહ્યા છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં ત્રણ દિવસ અગાઉ ધરણાં યોજાયાં હતાં. ત્યારે આજે સોમવારે ફરીવાર વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

With the new pension scheme being introduced by the government, government employees in the state are demanding benefits under the old pension scheme.  The picket was held three days ago, led by the National Old Pension Rehabilitation United Front, demanding cancellation of the new pension scheme and implementation of the old pension scheme.  Thousands of teachers, including employees of various organizations, are protesting at the Satyagraha camp on Monday.



અહીંથી વાચો રીપોર્ટ અને જુઓ 
Tag : news
Back To Top